expr:class='"loading" + data:blog.mobileClass'>

Ads

Wednesday, 13 February 2019

યૌગિક સાધના

           Writer : Pro.Dr.V.K.Trivedi


Science cannot explain
How this yogi was untouched by fire
A recent incident in Allahabad kumbhmela...




યોગીઓ ની સાધના
હઠ યોગ (Sanskrit हठयोग ) ને હઠ વિદ્યા(हठविद्या) તરીકે પણ ઓળખવામાં આવે છે.આ એક ખાસ પ્રકારનો યોગ છે જેને ૧૫મી સદીમાં યોગી સ્વાતરામ દ્વારા હઠ યોગ પ્રદીપીકામાં બતાવાયું. આ પુસ્તિકામાં તેમણે હઠ યોગને રાજયોગની સીડી કહેલ છે. આમ આ આધ્યાત્મીક ઊંચાઈઓ પામવા શરીર શુદ્ધી કરવાનું આ એક સાધન છે. રાજ યોગના આસનો અને પ્રાણાયમ એ યોગીઓ દ્વારા લાંબા સમયની સાધના માટે વાપરતાં. આ માટે તેઓ શરીરને તૈયાર કરતાં જેને ષટ કર્મ કહેવાય છે. હઠ શબ્દ હ અને ઠ આ બે શબ્દના યોગથી બન્યો છે જેનો અર્થ સૂર્ય અને ચંદ્ર એવો થાય છે.

( हकारः कीर्तितः सूर्यष्ठकारश्चंद्र उच्यते |   सूर्यचंद्रमसोर्योगाद्धठयोग निगद्यते || )
આનો સંદર્ભ પ્રાણ અને અપ્રાણ અને તે નામે બે મુખ્ય નાડી સાથે પણ છે. ધ્યાન પ્રાપ્તિ અને સમાધિ માટે આ બન્ને નાડી ઓ નું સક્રીય હોવું જરૂરી છે. મ્નીયેરની સંસ્કૃતના અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે હઠ નો અર્થ જીદ્દ એવો થાય છે. આમ આ એક બળ પૂર્વક કરેલી કરેલી શુદ્ધી છે. અન્ય વાતો સંદર્ભે હઠ યોગ પતંજલીના રાજ યોગ જેવો જ છે જેમાં યમ- નૈતિક બાધ અને નિયમ- આધ્યાત્મીક ક્રિયા બનેં નો સમાવેષ છે. પશ્ચિમમાં મોટે ભાગે લોકો હઠ યોગ ને યોગ સમજી તેને માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે વાપરે છે....
શરીર ને જે વાતાવરણમાં ઢાળવામાં આવે તે તેજ રીતે કાર્યરત થઈ જાય છે.... હિમાલયમાં વસવાટ કરતા સાધુઓ કે તપસ્વી યોગીઓ પોતાનાં શરીર ને ઠંડી કે હિમપવનો થી આસાની થી સામનો કરી શકે છે... કેમકે એ હઠ કે જીદ માં તેમણે શારીરિક અને માનસિક પ્રીપેર કરી લીધું હોય છે.... All game is bloody mind game....

No comments:

33 કોટી દેવતા

        33 કોટી દેવ, 24 વિષ્ણુ રૂપ, 12 સરસ્વતી સરુપ, 8 લક્ષ્મી, 12 ગૌરી, 36 તુષિત, 7 મારુત્ગણ, 9 ગ્રહો, 10 દિશા દિગ્પાલ, સ્થાનિક...







google-site-verification: googlecde71fb50528fa15.html